Posts

Showing posts from April, 2024

Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.

Image
   Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.  PB Facilitation at Valsad for Police #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 @ECISVEEP @collectorvalsad @CEOGujarat pic.twitter.com/sZcJcoAwNi — District Election Officer Valsad (@DeoValsad) April 29, 2024  તારીખ:૨૯-૦૪-૧૦૧૪નાં દિને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પોલીસ જવાનોએ પોલીસ કર્યું હતું જેમાં વલસાડના એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ એ પણ મતદાન કર્યું હતું.  લોકસભાની સામાન્ય ચૂંટણી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમ્યાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલ...

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad.

Valsad news:Voter awareness activities were held in Valsad district under the guidance of Hon'ble District Election Officer Valsad. Know Your Booth - જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર મતદારોની સુખાકારી રૂપે મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ, હીટ વેવ માં ધ્યાને લેવાની બાબતો, મતદાન મથક સફાઈ, મતદાર યાદીમાં નામની ચકાસણી, મતદાન માટેના અન્ય 12 પુરાવા વગેરે માહિતી પૂરી પાડવામાં આવેલ છે. @CEOGujarat @collectorvalsad pic.twitter.com/z6fLcIYnvV — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 Under Know Your Polling Station initiative all BLOs are interacting with electors to find their name, Booth and ensuring cleanliness and AMF at all locations for poll day i.e 07/05/2024 @collectorvalsad @DDO_VALSAD @CEOGujarat @ECISVEEP pic.twitter.com/QnjOc1e9yH — District Election Officer Valsad (@DeoValsad) April 28, 2024 VAF at Alok Industries in Valsad @CEOGujarat @DDO_VALSAD @ECISVEEP @collectorvalsad pic.twitter.com/Cbc5gBUsYn — District Election Officer Val...

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer.

Navsari :Election 2024 awareness programs were held under the guidance of Navsari District Election Officer. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને પોસ્ટરો લગાવીને મતદાન કરવા માટે મતદારોને જાગૃત કરી રહી છે. ભૂલાય નહિ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો. #Election2024 #NoVoterToBeLeftBehind #ElectionAwareness @CEOGujarat @ECISVEEP pic.twitter.com/Ru5B8TDvsZ — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આગામી લો.સા.ચૂં. અંતર્ગત જિલ્લામાં આજરોજ Know Your Polling Station અભિયાનમાં મતદારોને BLOશ્રી દ્વારા મતદારયાદીમાં નામ,ક્રમ, મતદાન માટે વૈકલ્પિક પુરાવા અને મતદાન મથકની જાણકારી વિ..જેવી માહિતી આપવામાં આવી. #LokSabhaElection2024 #KnowYourPollingStation #KYPS @ECISVEEP @CEOGujarat pic.twitter.com/VZyk2HffGx — Collector & DM Navsari (@CollectorNav) April 28, 2024 આજે તા. ૨૮/૦૪/૨૦૨૪ના દિને ૧૭૬-ગણદેવી(અ.જ.જા.) વિ.સ.મ.વિ. ની તમામ શાળાઓમાં KYPS (Know Your Polling Station) - "તમારા મતદાન મથક...

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Image
Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News :નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ સાહેબ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/FCpVTiJ3Ra — Collector & DM Navsari (@CollectorNav) April 25, 2024

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.

Navsari News: માનનીય નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમ દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ.   જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી દ્વારા આગામી તા.07 મે 2024ના યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/MYSJJNnH25 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Dang (vaghai) News: વઘઈમાં મતદાર જાગૃતિ રેલી યોજાઈ.

Image
 Dang (vaghai) News: વઘઈમાં મતદાર જાગૃતિ રેલી યોજાઈ.

ડાંગ સમાચાર:સુબિરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઇ.

Image
ડાંગ સમાચાર:સુબિરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઇ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

ડાંગ જિલ્લામાં શાળાઓના વિધાર્થીઓ અને શિક્ષકોને આર્ચરીની તાલીમ.

Image
  ડાંગ જિલ્લામાં શાળાઓના વિધાર્થીઓ અને શિક્ષકોને આર્ચરીની તાલીમ. ડાંગ જિલ્લામાં આર્ચરી રમતને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓમાં રમત અંગેના કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી તા. ૨૩ના રોજ સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે માધ્યમિક સરકારી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આર્ચરીની તાલીમ આપવામાં આવી હતી. આર્ચરીને ડાંગ જિલ્લામાં વધારે વેગ મળે એના માટે એક ખૂબ સરસ કાર્ય થઇ રહ્યું છે.

How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Image
                             How to cast your vote? |તમારો મત કેવી રીતે આપવો?

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વમન એવોર્ડ' એનાયત કરાયો.

Image
          Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વમન એવોર્ડ' એનાયત કરાયો.

Dharmpur news :ધરમપુરનાં વાંકલ ખાતે TIP મુજબના પાંચ મુદ્દાઓની એ.આર.ઓ.શ્રી દ્દ્વારા સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી તેઓને શપથ લેવડાવાઈ.

Dharmpur news :ધરમપુરનાં વાંકલ ખાતે TIP મુજબના પાંચ મુદ્દાઓની એ.આર.ઓ.શ્રી દ્દ્વારા સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી તેઓને શપથ લેવડાવાઈ.   178-ધરમપુર વિ. સ. મતવિસ્તારના ઓછું મતદાન થયેલ એવા વાંકલ ખાતે TIP મુજબના પાંચ મુદ્દાઓની એ.આર.ઓ શ્રી દ્દ્વારા સમજ આપી મહિલા મતદારોને વધુ મતદાન કરવા સમજાવી તેઓને શપથ લેવડાવી મતદાનનું મહત્વ સમજાવ્યું. @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat pic.twitter.com/TqsaBHW69u — District Election Officer Valsad (@DeoValsad) April 22, 2024

Dang news: ડાંગ જિલ્લામાં નવા શિક્ષણ સત્ર પૂર્વે શાળા પ્રવેશ કાર્ય સંદર્ભે શિબિર યોજાઈ.

Image
 Dang news: ડાંગ જિલ્લામાં નવા શિક્ષણ સત્ર પૂર્વે શાળા પ્રવેશ કાર્ય સંદર્ભે શિબિર યોજાઈ.

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

Image
                          Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ તમારી તાકાત ઓળખો, ચાલો બધા મતદાન કરીએ. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ ચાલો આપણે સૌ સાથે મળીને આપણો ભાગ ભજવીએ અને મતદાન કરીએ. #ChunavKaParv #DeshKaGarv #ECI #LokSabhaElection2024 #IVoteForSure pic.twitter.com/vyufVlfOpZ — Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) April 21, 2024

Dang news: ડાંગની શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

Image
 Dang news: ડાંગની શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

Dang news: સાપુતારાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ.

Image
Dang news: સાપુતારાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ.  

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
                       Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ — Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

વઘઈશાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ

Image
 

ડાંગની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મારફતે સંકલ્પ પત્ર ઘેર ઘેર પહોંચાડાયા

Image
 

Dang news : ડાંગ જિલ્લાની શાળાઓમાં વ્યવસાયલક્ષી કોર્સ દ્વારા આવક મેળવતા વિદ્યાર્થીઓ.

Image
 Dang news : ડાંગ જિલ્લાની શાળાઓમાં વ્યવસાયલક્ષી કોર્સ દ્વારા આવક મેળવતા વિદ્યાર્થીઓ.

વઘઈમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને દાણની વ્યવસ્થા કરાઈ

Image
 વઘઈમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને દાણની વ્યવસ્થા કરાઈ

ડાંગ આહવા તાલુકામાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી.

Image
 ડાંગ આહવા તાલુકામાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી.

Dang election awareness updates : ડાંગની શાળાઓમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા

Image
 

Dang news: ડાંગમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી

Image
 

Dang election awareness updates: : સાપુતારાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી.

Image
  Dang news : સાપુતારાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી. વાંસદા-ડાંગઃ લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, ડાંગ જિલ્લાના ગિરિમથક મથક સાપુતારા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મદદનીશ મતદાર નોંધણી અધિકારી વ આહવા તાલુકાના મામલતદાર યોગેશભાઈ ચૌધરીએ સાપુતારા નોટિફાઈ કચેરી ખાતેથી લીલીં ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં જવાહર નવોદય વિદ્યાલય- સાપુતારા, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (કન્યા), એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ, રૂતુંભરા કન્યા વિદ્યાલય-સાપુતારા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સાપુતારાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાપુતારા નોટિાઈ કચેરીથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી, આનંદો હોટેલના ફુવારા સર્કલથી સાપુતારાના મેઈન સર્કલ ખાતે પુર્ણ કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના ગામો, નદીઓ અને જોવાલાયક સ્થળો.

ડાંગ જિલ્લાના ગામો, નદીઓ અને જોવાલાયક સ્થળો.  આહવા આહેરડી અહીરપાડા આંબલીયા આમબુર આમસરપાડા આમસરવાલણ આમથવા (ડાંગ) અંજનકુંડ બારીપાડા, ડાંગ જિલ્લો બડીગાંવઠા બંધપાડા બરડા (માનમોડી) બરડા (ખાંભલા) બરડીપાડા બરડીપાડા (નક્ટ્યાહનવંત) બારખાંધ્યા બરમ્યાવાડ બેહદુન ભાલખેત ભાપખલ ભવાડી ભવાનદગડ ભીસ્યા ભેંસકાતરી ભેંડમાળ ભોંડવિહીર ભોંગડ્યા ભુજાડ ભુરાપાની ભુરભેંડી બીબુપાડા બીજુપાડા બીલબારી બીલમાળ બીલીઆંબા બોકડમાળ બોંડરમાળ બોરદહાડ બોરીગાંવઠા (વઘઇ) બોરીગાંવઠા (શામગહાન) બોરખલ બોરખેત બોરપાડા બુરથડી ચામરપાડા ચનખલ ચવકીયા ચવડવેલ ચીચીગાંવઠા ચિંચલી ચીંચપાડા ચિકાર (ઝાવડા) ચિકાર (રંભાસ) ચિકટીયા (ડાંગ) ચિખલા ચિખલદા ચીખલી (શામગહાન) ચીખલી, ડાંગ જિલ્લો ચિંચધરા ચિંચોડ ચિંચપાડા ચિંચવિહીર ચીરપાડા દાબદર (કુડકસ) દગડીઆંબા દગુનીયા દહેર દારપાડા દારડી દાવદહાડ દેવીપાડા ઢાઢરા ધાંગડી ધોધલપાડા ઢોલિયાઉંબર ઢોંગીઆંબા ધવલીદોડ ધુડા ધુલદા ધુળચોંડ ધુમખલ દિવડ્યાવન દિવાનટેમરૂન દોડીપાડા ડોન ડોકપાતળ ડુમર્યા ડુંગરડા એન્જીનપાડા ગડદ ગાઢવી ગારખડી ગલકુંડ ગડવિહીર ગરમાળ ગવર્યા ગવ્હાણ ગાયખસ ઘાના (ડાંગ) ઘાનીઆંબા ઘોઘલી ઘોડી (ડાંગ) ઘોડવહળ ઘુબાડ્યા ઘુબ...

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

Image
    Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

Image
                                આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-મનપુર,તા.વાંસદામાં ઘૈરૈયા નૃત્ય અને સ્થાનિક ભાષામાં કઠપૂતળી નાટક દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ મતદારોને મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   #IVote4Sure   #AVSAR2024   pic.twitter.com/zdu1DkjObO — Collector & DM Navsari (@CollectorNav)  April 13, 2024    Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા. તાજેતરમાં નવસારી જિલ્લા તથા 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત નવસારી જ...

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

Image
                     Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Dang news: આહવામાં સરકારી કર્મીઓ દ્વારા પોલીસ બેન્ડ સાથે મતદાર જાગૃતિ રેલી યોજાઈ

Image
  લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાવામાં આવ્યું હતુ. ડાંગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ ખાંટ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી વ પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી લીલીંઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન ৬২, , તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, 1 તમામ અધિકારી/ કર્મચારીઓ, શિક્ષકો, પોલીસકર્મીઓ, વનકર્મીઓ, આરોગ્યકર્મીઓ તેમજ જુદાં જુદાં વિભાગના કર્મચારીઓએ, રેલીમાં જોડાઈને મતદાન માટે નાગરિકોને આહવાન કર્યું હતુ. જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી, આહવાના ફુવારા સર્કલથી તાલુકા શાળા ખાતે પુર્ણ કરવામાં આવી હતી. જ્યાં તમામ અધિકારી/કર્મચારીઓ દ્વારા, મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેના શબ્દો છે "અમે, ભારતના નાગરિરકો, + લોકશાહીમાં સંપુર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે, આપણાં દેશની લોકતાં...

Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Image
   Valsad news : વાપીની સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-7 અને વાપી-8 માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. 12-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  #ECI   @ECISVEEP   pic.twitter.com/BuhS1P3WgJ — DDO Valsad (@DDO_VALSAD)  April 12, 2024

Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું.

Image
        Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ પોસ્ટર પ્રદર્શન કરીને મતદાન જાગૃતિની શપથ લઇ મતદાતાઓને મતદાન માટે કટિબદ્ધ કરવામાં આવ્યા. #Election2024   #ElectionAwareness   #IVote4Sure   pic.twitter.com/Y0Obn7zFWv — Collector & DM Navsari (@CollectorNav)  April 12, 2024

Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા.

Image
   રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન કરવા માટે સમજુત કરવામાં આવ્યા #Election2024   #ElectionAwareness   #VotingRights   #ChunavKaParv   #DeshKaGarv   @ECISVEEP   @CEOGujarat   pic.twitter.com/BzX88Vo4Uy — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024   Navsari news: નવસારીનાં જલાલપોર તાલુકાના સીમલક ગામે રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા. રમઝાન ઈદ નિમિત્તે આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-સીમલક, તા.જલાલપોર ખાતેના મતદારોને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન  કરવા માટે સમજુત કરવામાં આવ્યા. 

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Image
                   Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
      Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર્દી માટે અભ્યાસ પર ધ્યાન કેન...

Dang news : ડાંગની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

Dang news :  ડાંગની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આહવાઃ લોકસભા ચૂંટણી અન્વયે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ડાંગ જિલ્લામાં સ્વીપ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શ્રેણીબદ્ધ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મતદાર જાગૃતિ માટે રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રંગોળી સ્પર્ધાથી મતદાન અંગેની જાગૃતિ ફેલાવવા આવી રહી છે. તેમજ આ રંગોળી જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ આવી રહ્યા છે, અને તેઓ મતદાન માટેનો સંકલ્પ પણ લઈ રહ્યા છે.

Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
                Valsad news: ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત 50% કરતા ઓછા મતદાનવાળા મતદાન મથક વાપી -4 અને વાપી -6 પર લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો.  ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત જ્યાં 50% કરતા ઓછું મતદાન થયેલ એવા મતદાન મથકો વાપી-4 અને વાપી-૬ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે 8-4-24ના રોજ સુલપાડ મુખ્ય પ્રા શાળામાં લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
        Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ"      તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત રેલવે સ્ટેશન નવસારી અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. #Loksabhaelection #Election2024  #ElectionAwareness#IVote4Sure  #VotingRights Image & video courtesy: collector & DM NAVSARI Twitter 

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

Image
                                              Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.