Dang news : ડાંગની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

Dang news :  ડાંગની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

આહવાઃ લોકસભા ચૂંટણી અન્વયે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ડાંગ જિલ્લામાં સ્વીપ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શ્રેણીબદ્ધ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મતદાર જાગૃતિ માટે રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રંગોળી સ્પર્ધાથી મતદાન અંગેની જાગૃતિ ફેલાવવા આવી રહી છે. તેમજ આ રંગોળી જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ આવી રહ્યા છે, અને તેઓ મતદાન માટેનો સંકલ્પ પણ લઈ રહ્યા છે.

Comments

Popular posts from this blog

સ્વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો.

ડાંગ જિલ્લામા તા. ૨૪ જુલાઇના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”

આહવા (ડાંગ) : "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો :