ગુજરાત ST બસોનો કાયાકલ્પ: દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો...
સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ STની સુવિધાસભર સવારી...
ગુજરાત ST બસોનો કાયાકલ્પ: દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે નવીન બસો, બસ-સ્ટેશનો અને ડેપો થકી મુસાફરોની સુવિધાઓમાં વધારો...
"ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ"
🚍 દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે મુસાફરોની ઉત્તમ સુવિધાઓમાં વધારો
🚍 18 નવા બસ સ્ટેશનો/ડેપોનો વિકાસ, 2800 નવી બસો સેવામાં કાર્યરત
🚍 ગાંધીનગર-અમદાવાદ: 5 આઇકૉનિક ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસો સંચાલનમાં
Comments
Post a Comment