સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થઈ રહ્યા છે ખેલના મહારથીઓ !

 સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થઈ રહ્યા છે ખેલના મહારથીઓ !

ડાંગના સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉત્તમ કક્ષાની રમતગમત તાલીમ અપાઈ રહી છે. આ કોમ્પ્લેક્સમાં તાલીમ પામેલા ખેલાડીઓએ વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ ૧ અને રાજ્યકક્ષાએ કુલ ૭ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

Comments

Popular posts from this blog

આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન

ડાંગ:પ્રકૃતિ દર્શન સાથે પરમાર્થ કાર્ય કરતા 'જાયન્ટસ ગ્રુપ ઓફ નર્મદ નગરી' ના કાર્યકરો