Dang: 'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલ.
Dang: 'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલ.
'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં ડાંગ કલેકટરશ્રી મહેશ પટેલે બાળકોને મુંઝવતા ટાઈમ મેનેજમેન્ટ, અઘરા વિષયોને યાદ રાખવાની સરળ પદ્ધતિ, યુ.પી.એસ.સી. જેવી પરીક્ષાઓ માટેની તૈયારીની સાચી રીત, પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્વ, જેવા મુદ્દે વિધાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
Comments
Post a Comment